India vs England : યશસ્વીએ ઈંગ્લેન્ડમાં પોતાની પહેલી સદી ફટકારી, ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા, મોમેન્ટ્સ…

India vs England વચ્ચેની પ્રથમ ટેસ્ટના પહેલાં દિવસે ભારતે 3 વિકેટ ગુમાવ્યા બાદ 359 રન બનાવી લીધા છે. લીડ્સમાં, શુભમન ગિલ કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં સદી ફટકારનાર પાંચમો ભારતીય બન્યો….