Shubman Gill રચ્યો: ઇંગ્લેન્ડની ધરતી પર ભારતીય ખેલાડી દ્વારા સૌથી વધુ ટેસ્ટ સ્કોર બનાવવાનો કર્યો કારનામો…
ભારતીય બેટ્સમેન Shubman Gill ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચમાં શાનદાર ઇનિંગ રમીને ઇતિહાસ રચી દીધો છે. ગિલે ઇંગ્લેન્ડની ધરતી પર ભારતીય ખેલાડી તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે….