
Surat Rave Party News: સુરતમાં રેવ પાર્ટી કલ્ચર વધી રહ્યું છે. દારૂ, ડ્રગ્સ અને નશામાં ડૂબીને યુવાનોને ગેરમાર્ગે દોરતા અટકાવવા જરૂરી છે. ત્યારે સુરતના (Surat Rave Party News) આશીર્વાદ ફાર્મ્સમાં દારૂ અને ડ્રગ્સ સાથે જોડાયેલી રેવ પાર્ટી પર સ્ટેટ સર્વેલન્સ સેલે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પાર્ટીમાંથી દારૂની બોટલો અને ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. ચાર છોકરીઓ સહિત સાત લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. પાર્ટીના નામે ચાલતો આ નશો આજના યુવાધનને ખતરામાં નાખી રહ્યું છે.
Surat મહાનગરપાલિકાના અધિકારીઓ કતારગામ સિંગણપોર સ્વિમિંગ પૂલની ઓફિસમાં દારૂની મહેફિલ માણતા હોઇ એક જાગૃત નાગરિકે રેડ પાડી વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, અધિકારીઓ દારૂ પીતા હતા. રેડ પડતાં જ તમામ અધિકારીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા.
આવા વધુ સમાચાર વાંચવા માટે અમારી સાથે જોડાયા રહો…